સઈજ ઓવરબ્રિજ પર લોખંડના પતરા વાવાઝોડામાં ઉડી ગયા 
કલોલ સમાચાર

સઈજ ઓવરબ્રિજ પર લોખંડના પતરા વાવાઝોડામાં ઉડી ગયા 

સઈજ ઓવરબ્રિજ પર લોખંડના પતરા વાવાઝોડામાં ઉડી ગયા કલોલના સઈજ ઓવરબ્રિજ પર લગાવેલ પતરા વાવાઝોડામાં ઉડી ગયા હતા. પતરા ઉડીને નીચે પડતા અક્સ્માતની શકયતા ઉભી થઇ હતી. ટોલટેકસ તંત્ર દ્વારા રાખવામાં આવતી બેદરકારીને કારણે જાનહાની થાય તેવા સંજોગ…

કલોલમાં જમીનને લઈને જાહેરમાં મારામારી,પોલીસ ફરિયાદ દાખલ 
કલોલ સમાચાર

કલોલમાં જમીનને લઈને જાહેરમાં મારામારી,પોલીસ ફરિયાદ દાખલ 

કલોલમાં જમીનને લઈને જાહેરમાં મારામારી,પોલીસ ફરિયાદ દાખલ કલોલની મામલતદાર કચેરીએ છુટા હાથની મારામારી થઈ હતી. જમીન વિવાદમાં મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. પાટણના ઇસમે કલોલ તાલુકાના રાચરડા ગામના ખેડૂતની જમીન ઘસી નાખી હતી જેથી ખેડૂતે…

કલોલ : જાસપુર કેનાલમાં સેલ્ફી લેવા જતા યુવકનું ડૂબવાથી મોત 
કલોલ સમાચાર

કલોલ : જાસપુર કેનાલમાં સેલ્ફી લેવા જતા યુવકનું ડૂબવાથી મોત 

કલોલ : જાસપુર કેનાલમાં સેલ્ફી લેવા જતા યુવકનું ડૂબવાથી મોત કલોલની જાસપુર કેનાલ ગોઝારી સાબિત થઇ રહી છે. કલોલના ફ્રોચ્યુંન એમ્પાયરનો એક યુવક સેલ્ફી લેવા જતા પગ લપસી ગયો હતો. પગ લપસતા તે ઊંડા પાણીમાં…

કલોલમાં જબરદસ્ત વરસાદથી જનજીવન પ્રભાવિત,વીજ પુરવઠો ખોરવાયો 
કલોલ સમાચાર

કલોલમાં જબરદસ્ત વરસાદથી જનજીવન પ્રભાવિત,વીજ પુરવઠો ખોરવાયો 

કલોલમાં જબરદસ્ત વરસાદથી જનજીવન પ્રભાવિત,વીજ પુરવઠો ખોરવાયો કલોલ સહીત સમગ્ર ગુજરાતમાં વરસાદ તૂટી પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ગઈકાલે  સાંજથી કલોલમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. અનેક…

કલોલના અંબિકા બસ સ્ટેન્ડનો વિકાસ કરવા માંગ 
કલોલ સમાચાર

કલોલના અંબિકા બસ સ્ટેન્ડનો વિકાસ કરવા માંગ 

કલોલના અંબિકા બસ સ્ટેન્ડનો વિકાસ કરવા માંગ કલોલમાં આવેલ અંબિકા બસ સ્ટેશન પર રોજના હજારો લોકો મુસાફરી કરે છે. અમદાવાદ અને મહેસાણા તરફ અસંખ્ય એસટી  બસો ઉભી રહે છે. આ સંજોગોમાં  બસ સ્ટેશનનો વિકાસ કરવામાં આવે તેવી…

ક્લોલની વિદ્યાર્થીનીએ SSC રીઝલ્ટમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો
કલોલ સમાચાર

ક્લોલની વિદ્યાર્થીનીએ SSC રીઝલ્ટમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો

ક્લોલની વિદ્યાર્થીનીએ SSC રીઝલ્ટમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો ધોરણ દસનું પરિણામ આવી ગયું છે. કલોલની વિદ્યાર્થીની પ્રાચી અમિતભાઈ શાહે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. પ્રાચીની સિદ્ધિને પગલે સમગ્ર પરિવારમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ…

કલોલ પૂર્વમાં ઔડાએ દબાણ પર બુલડોઝર ચલાવ્યું
કલોલ સમાચાર

કલોલ પૂર્વમાં ઔડાએ દબાણ પર બુલડોઝર ચલાવ્યું

કલોલ પૂર્વમાં ઔડાએ દબાણ પર બુલડોઝર ચલાવ્યું કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલ રઘુવીર ચોકડી પાસે ઔડાનું દબાણ ખાતું ત્રાટક્યું હતું. ઔડાએ દબાણકારો સામે લાલ આંખ કરીને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. લોકોએ ફૂટપાથ પર…

કલોલના સિંદબાદ બ્રીજ પાસે ઇકોએ ટક્કર મારતા રીક્ષા પલટી ખાઈ ગઈ 
કલોલ સમાચાર

કલોલના સિંદબાદ બ્રીજ પાસે ઇકોએ ટક્કર મારતા રીક્ષા પલટી ખાઈ ગઈ 

કલોલના સિંદબાદ બ્રીજ પાસે ઇકોએ ટક્કર મારતા રીક્ષા પલટી ખાઈ ગઈ કલોલ : કલોલના સિંદબાદ બ્રીજ પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો.  રીક્ષા અગાળ  જઈ રહી હતી ત્યારે પાછળથી ઇકો ગાડીએ ટક્કર મારી હતી. આ બાદ…

કલોલમાં વધુ એક હત્યા, વૃદ્ધને માર મારી પુલ પરથી ફેંકી દેવાયા
કલોલ સમાચાર

કલોલમાં વધુ એક હત્યા, વૃદ્ધને માર મારી પુલ પરથી ફેંકી દેવાયા

કલોલમાં વધુ એક હત્યા, વૃદ્ધને માર મારી પુલ પરથી ફેંકી દેવાયા કલોલમાં આવેલ બોરીસણા ગરનાળા પાસે એક વૃદ્ધની હત્યા કરી દેવાઈ છે. માથાના ભાગે લાકડાના ઘા મારીને વૃદ્ધ મંગાજી ઠાકોરની હત્યાની દેવામાં આવી હતી. વૃદ્ધને…

કલોલમાં ગેસ લીકેજની મોકડ્રીલ યોજાઈ,વાંચો વિગત 
કલોલ સમાચાર

કલોલમાં ગેસ લીકેજની મોકડ્રીલ યોજાઈ,વાંચો વિગત 

કલોલમાં ગેસ લીકેજની મોકડ્રીલ યોજાઈ,વાંચો વિગત કલોલમાં સીઆઈએસએફ દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી. કલોલના ઓએનજીસી ગેસ સ્ટેશન ખાતે ગેસ લીકેજની  મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓનું સતર્કતા ચક્સવા તેમજ લોકજાગૃતિ માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી.…