મહેસાણાની કુદરત સોસાયટી માં અબોલ જીવો પર ક્રૂરતા ગુજરતા તત્વો થી ત્રાહિમામ જીવ દયા પ્રેમીઓ માં બુમ
મહેસાણામાં અસામાજિક તત્વો બેફામ બન્યા મહેસાણા માં આવેલ કુદરત સોસાયટી માં જીવ દયા પ્રેમી સોનલ બેન હરેશ ભાઈ બારોટ દ્વારા અબોલ જીવો ની સેવા કરવા માં આવી રહી છે, આ દરમિયાન એવા કિસ્સા સામે…








