છત્રાલ કલોલ હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો : એકનું મોત
છત્રાલ કલોલ હાઇવે અકસ્માતનું હબ.... છત્રાલ કલોલ હાઇવે અકસ્માતનું હબ બની ગયું હોય તેમ અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. આજ રોજ સવારે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન છત્રાલ જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં કામ કરતા…









