કલોલના ટાવરચોકથી જ્યોતીશ્વર મહાદેવ જવાનો રસ્તો ખખડધજ બનતા હાલાકી
ટાવરચોકથી જ્યોતીશ્વર મહાદેવ જવાનો રસ્તો ખખડધજ કલોલમાં નવા રસ્તા બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જોકે અમુક સ્થળોએ રસ્તા તૂટી ગયા હોવા છતાં તેને નવા બનાવવામાં નથી આવી રહ્યા. કલોલ ટાવર ચોકથી નવા શાકમાર્કેટ તેમજ જ્યોતીશ્વર મહાદેવ જવાનો રોડ…









