વલસાડ-વડનગર ઇન્ટરસીટી ટ્રેનને કલોલ ખાતે સ્ટોપેજ ન અપાતા નારાજગી
વલસાડ-વડનગર ટ્રેનને કલોલ ખાતે સ્ટોપેજ ન અપાતા નારાજગી પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની માતૃભૂમિ વલસાડ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતૃભૂમિ વડનગરને જોડતી ઇન્ટરસીટી રેલ સેવા કાર્યાંવત કરાઈ રહી છે. વલસાડ-વડનગર ટ્રેન આવતી…








