કલોલ હાઇવે પર વાહનની ટક્કરે ગાય ઈજાગ્રસ્ત
કલોલ હાઇવે પર વાહનની ટક્કરે ગાય ઈજાગ્રસ્ત કલોલ હાઇવે પર વાહનોની વચ્ચે રખડતા ઢોર ના આવે તે માટે રેલિંગ નાંખવા ટોલ ટેક્સ કંપનીને અનેક રજુઆતો કરવામાં આવી છે તેમ છતાં ધ્યાન આપી રહી નથી. રેલિંગના…
Voice Of Kalol
કલોલ હાઇવે પર વાહનની ટક્કરે ગાય ઈજાગ્રસ્ત કલોલ હાઇવે પર વાહનોની વચ્ચે રખડતા ઢોર ના આવે તે માટે રેલિંગ નાંખવા ટોલ ટેક્સ કંપનીને અનેક રજુઆતો કરવામાં આવી છે તેમ છતાં ધ્યાન આપી રહી નથી. રેલિંગના…
કલોલમાં યોજાયેલ યુવા પરિવર્તન યાત્રાથી કોંગ્રેસનો માહોલ તેજ બન્યો કલોલમાં યુથ કોંગ્રેસ આયોજીત યુવા પરિવર્તન યાત્રાને પહોળો જન પ્રતિસાદ મળ્યો હતો. આ યાત્રામાં ધારાસભ્ય બળદેવજી ઠાકોર, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, હરપાલસિંહ ચુડાસમા, અરવિંદસિંહ સોલંકી સહિત કોંગ્રેસના નેતાઓ…
ભાજપ કોંગ્રેસના આયાતીને ટિકિટ આપશે તેવી ચર્ચા તેજ બની ભાજપ માટે કલોલ બેઠક પર કપરાં ચડાણ ગણાઇ રહ્યા છે ત્યારે ટિકિટ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં બહુ જ આયોજન પૂર્વક કામ ચાલી રહ્યું છે. હાલ કલોલના…
કલોલ પૂર્વમાં ભાજપના LED રથનું આગમન થયું ગુજરાતની ભાજપ સરકારની સિદ્ધિઓ ની ગાથા જન જન સુધી પહોચાડવા માટે LED રથ નું કલોલ પૂર્વમાં આગમન થયું હતું.જેને પ્રદેશ નેતા નિલેશભાઈ આચાર્ય પોતાના બૂથમાં લઈ ગયા…
આવતીકાલે કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા કલોલ પહોંચશે કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા કલોલ મુકામે આવી રહી છે. ત્યારે કલોલ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર્તા ભાઈઓ, બહેનો,યુવાનો, ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન ના તમામ પ્રમુખો, તેમજ હોદ્દેદારો, નગરપાલિકાના…
કલોલ બેઠકના દાવેદારના સમર્થકોએ અતિ ઉત્સાહમાં ફટાકડા ફોડી દેતા ટિકિટ કપાણી રાજ્યમાં ચૂંટણીની મોસમ પુરબહારમાં ખીલી છે. તેમાંથી કલોલ પણ બાકાત નથી. રસપ્રદ જંગ તો કલોલમાં જામવાનો છે. રાજકારણમાં અતિ ઉત્સાહ કેવો નડે છે તેનો…
કલોલના રકનપુરથી બાળકીનું અપહરણ કરનાર રાજસ્થાનથી ઝડપાયો સાંતેજ પોલીસ સ્ટેશનમાં બાળકીના અપહરણ ની ફરિયાદ નોંધાઈ હતી.અપહરણકર્તા રાજસ્થાનના પાલીમાંથી ઝડપાયો હતો.રકનપુરમાં રહેતા કિરણ મકવાણાની એક વર્ષની પુત્રીનું પાડોશમાં રહેતા રામસિંહે અપહરણ કર્યું હતું અને રાજસ્થાન લઇ…
કલોલમાં સફાઈ બાબતે દુર્લક્ષ સેવવામાં આવતા રોગચાળો વકરવાનો ભય કલોલ નગરપાલિકા ની કામગીરી પ્રત્યે અનેક પ્રકારના સવાલો ઉત્પન્ન થતા હોય છે, જેમાં વધુમાં એક સવાલ ચર્ચાનો વિષય બન્યો છે, કલોલ નગરપાલિકાના વોટર વર્કસની બહાર મોટી…
ડીંગુચામાંથી ઇકોનું સાઇલેન્સર ચોરાયું કલોલમાં ઇકોના ચોરોએ જોરદાર તરખાટ મચાવ્યો છે.કલોલ તાલુકાના ડીંગુચા ગામમાં રહેતા દિનેશકુમાર સાંકળચંદ પ્રજાપતિની ઇકો ગાડીમાંથી સાઇલેન્સર ચોરાવાની ઘટના સામે આવી છે. જેને લઈને તેમણે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરી કરનાર…
કલોલ વિધાનસભા ચૂંટણી માટે કોણે કેવો મોરચો સંભાળ્યો ? કલોલ વિધાનસભા બેઠક માટે આ વખતે ખરાખરીનો જંગ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો આ બેઠક જીતવા માટે જોર લગાવી રહ્યા છે. ચૂંટણીને લઈને આ રાજકીય…
Copy Right Text | Design & develop by AmpleThemes