માનવતાની મિશાલ : કલોલ પોલીસે બિનવારસી બાળકનું માતા પિતા સાથે મિલન કરાવ્યું
પોલીસે બિનવારસી બાળકનું માતા પિતા સાથે મિલન કરાવ્યું કલોલમાં પોલીસની પોઝિટિવ કામગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસે બિનવારસી હાલતમાં મળેલ બાળકને તેના માતા પિતા સાથે મિલન કરાવ્યું છે.કલોલ શહેર પોલીસે એક બિનવારસી બાળકને તેના માતા…









