કલોલનો સરદાર બાગ બનશે વધુ આકર્ષક, કઈ કામગીરી હાથ ધરાઈ,વાંચો
કલોલનો સરદાર બાગ બનશે વધુ આકર્ષક ગાંધીનગરના સાંસદ અમિત શાહ દ્વારા કલોલના સરદાર બાગના રીનોવેશન માટે એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બગીચાના કામનું ખાતમુહૂર્ત થયા બાદ હવે રીનોવેશન હાથ…









