કલોલમાં રોગચાળા મુદ્દે વિધાનસભામાં ચર્ચા,બળદેવજી ઠાકોરે ઉઠાવ્યો મુદ્દો
બળદેવજી ઠાકોરે ઉઠાવ્યો મુદ્દો કલોલમાં વારંવાર ફાટી નીકળતા રોગચાળાનો મામલો હવે વિધાનસભામાં પહોંચ્યો છે. ધારાસભ્ય બળદેવજી ઠાકોરે વિધાનસભામાં નોટિસ આપી આ બાબતે ચર્ચા કરવાની દરખાસ્ત મૂકી હતી. જેને પગલે આજે ચર્ચા થઇ શકે છે.…









