રોગચાળા મામલે યુથ કોંગ્રેસ-NSUIનું નગરપાલિકામાં હલ્લાબોલ
યુથ કોંગ્રેસ-NSUIનું હલ્લાબોલ કલોલના પૂર્વ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. ઘેર ઘેર બીમારીમાં ખાટલા છે. બે દિવસમાં આશરે 214થી વધુ લોકોને ઝાડા ઉલ્ટી થઇ ગઈ છે. જેને લીધે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે. વારંવાર આ વિસ્તારમાં ફાટી…









