કલોલમાં ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઈન તૂટતાં અફરાતફરી
ગેસ અને ગટરની પાઇપલાઈનમાં ભંગાણ કલોલમાં જિયો કંપની દ્વારા ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇન તુટી જતા ગેસ પુરવઠો આવતો અટકી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતા. તેની સાથે સાથે ગટરલાઇનમાં પણ ભંગાણ સર્જાયું હતું. કંપનીઓ ગેરકાયદે પૂછ્યા વગર…









