જાણી લો, કઈ તારીખ સુધી કલોલમાં રાત્રી કરફ્યુ રહેશે ?
રાત્રી કરફ્યુ કઈ તારીખ સુધી લંબાવાયો ? કલોલ સહીત રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ ૪ થી ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે. એટલે કે કલોલમાં પણ રાત્રી કરફ્યુની મુદતમાં વધારો કરવામાં આવ્યો…









