કલોલ એસટી ડેપોમાં કેમ ચક્કાજામ કરાયો,પોલીસ દોડી આવી,પછી શું થયું ?
કલોલ એસટી ડેપોમાં ચક્કાજામ કરાયો કલોલ એસટી ડેપોમાં અરવિંદ મિલના નોકરિયાતોએ ચક્કાજામ કરતા પોલીસ દોડી આવી હતી. પિયજથી ખાત્રજ તરફ જતી બસ ચાલુ કરીને ફરી બંધ કરી દેવામાં આવતા રોજ અપડાઉન કરતા પાસધારકો અકળાયા હતા.…









