કલોલના મોખાસણમાં ઘરનો દરવાજો તોડી 2.65 લાખના ઘરેણાંની ચોરી
મોખાસણ : ઘરનો દરવાજો તોડી 2.65 લાખના ઘરેણાંની ચોરી કલોલમાં આવેલ મોખાસણ ગામમાં ચોરીની ઘટના સામે આવી છે. પરિવાર સામાજિક કામે બહાર ગયો હોવાથી મોકાનો લાભ ઉઠાવીને તસ્કરોએ આશરે 2.65 લાખ રૂપિયાના ઘરેણાંની ચોરી કરી…









