કલોલ નગરપાલિકા સ્ટેશન રોડ પર દબાણ-દુકાનો હટાવવાની કામગીરી શરુ કરશે 
કલોલ સમાચાર

કલોલ નગરપાલિકા સ્ટેશન રોડ પર દબાણ-દુકાનો હટાવવાની કામગીરી શરુ કરશે 

દુકાનો હટાવવાની કામગીરી શરુ કરશે કલોલ શહેરમાં ગેરકાયદે દબાણ તેમજ ટ્રાફિકનો પ્રશ્ન વિકટ બન્યો છે. આ સંજોગોમાં સ્ટેશન રોડ પર દબાણમાં આવતી દુકાનો હટાવવાની ટૂંકસમયમાં કાર્યવાહી થઇ શકે છે. હાઇકોર્ટમાં સ્ટેશન રોડના વેપારીઓ કેસ હારી…

કલોલમાં સરપંચની ચૂંટણી પૂર્ણ,આવતીકાલે મતગણતરી યોજાશે
કલોલ સમાચાર

કલોલમાં સરપંચની ચૂંટણી પૂર્ણ,આવતીકાલે મતગણતરી યોજાશે

આવતીકાલે મતગણતરી યોજાશે કલોલ તાલુકાના 11 જેટલા ગામોમાં સરપંચની ચૂંટણી પૂર્ણ થઇ ગઈ છે. હવે આવતીકાલે સરકારી આઈટીઆઈ ખાતે મતગણતરી યોજાશે. જોકે મત આપવા માટે કલાક લાંબી લાઇનમાં ઉભા રહેવાનો વારો આવતા મતદારોમાં મતદાન પ્રક્રિયા…

સાવધાન:કલોલમાં ATM કાર્ડ બદલી ગઠિયો 1.55 લાખ રૂપિયા ઉપાડી ગયો
કલોલ સમાચાર

સાવધાન:કલોલમાં ATM કાર્ડ બદલી ગઠિયો 1.55 લાખ રૂપિયા ઉપાડી ગયો

ATM બદલી ગઠિયો 1.55 લાખ ઉપાડી ગયો કલોલમાં ATM કાર્ડ બદલીને ફ્રોડ કરવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે.  કલોલમાં રહેતા રમેશભાઈ બારોટ એસબીઆઈના એટીએમમાં નાણાં ઉપાડવા ગયા હતા તે દરમિયાન પૈસા ના ઉપડતા…

કલોલની સિન્ટેક્સ કંપનીને ખરીદવા રિલાયન્સ મેદાને
કલોલ સમાચાર ભારત સમાચાર

કલોલની સિન્ટેક્સ કંપનીને ખરીદવા રિલાયન્સ મેદાને

સિન્ટેક્સ કંપનીને ખરીદવા Reliance મેદાને કલોલમાં આવેલ સિન્ટેક્સ કંપની તેની પાણીની ટાંકી માટે વિશ્વવિખ્યાત છે. આ કંપની હવે નાદાર જાહેર થતા તેને ખરીદવા માટે Reliance સહીત વિવિધ કંપનીઓ મેદાનમાં આવી ગઈ છે. સિન્ટેક્સ છેલ્લા ચાર…

પાનસર-ઝુલાસણ વચ્ચેનો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકોમાં રોષ
કલોલ સમાચાર

પાનસર-ઝુલાસણ વચ્ચેનો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકોમાં રોષ

સરકાર એક તરફ તૂટેલા રોડને સરખા કરવાની મોટી મોટી વાતો કરે છે ત્યારે કલોલમાં આવેલ પાનસરથી ઝુલાસણ તરફ જવાનો રોડ સાવ તૂટી ગયો છે તેનું નિરાકરણ લાવવાના કોઈ પ્રયત્ન કરવામાં આવી નથી રહ્યો. આ રોડ…

કતારથી કલોલ આવેલ મહિલા કોરોના પોઝિટિવ નીકળતા ફફડાટ
કલોલ સમાચાર

કતારથી કલોલ આવેલ મહિલા કોરોના પોઝિટિવ નીકળતા ફફડાટ

રાજ્યમાં કોરોના ફરી વકરી રહ્યો છે જેમાં કલોલ પણ બાકાત નથી. કતારથી આવેલ એક મહિલા કોરોના પોઝિટિવ આવતા સમગ્ર શહેરમાં ફફડાટ વ્યાપી ગયો છે.  આરબ કન્ટ્રી કતારથી કલોલ આવેલાં 58 વર્ષીય મહિલા કોરોના પૉઝિટિવ આવતાં…

કલોલ બહુજન ક્રાંતિ મોરચા દ્વારા આવતીકાલે કાર્યક્રમ યોજાશે
કલોલ સમાચાર

કલોલ બહુજન ક્રાંતિ મોરચા દ્વારા આવતીકાલે કાર્યક્રમ યોજાશે

મહામાનવ, વિશ્વરત્ન, ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જી ની ના ૬૫ માં પરિનિર્વાણ દિન નિમિત્તે, ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જી ને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે બહુજન ક્રાંતિ મોરચા કલોલ તાલુકા સંયોજક સમિતિ દ્વારા…

કલોલના સામાજિક અગ્રણીએ બીમાર ગાય માટે વાહન ઉપલબ્ધ કરાવી આપ્યું 
કલોલ સમાચાર

કલોલના સામાજિક અગ્રણીએ બીમાર ગાય માટે વાહન ઉપલબ્ધ કરાવી આપ્યું 

કલોલમાં ગઈકાલે તારીખ 28-11-2021ના  બપોરે આશરે 3 વાગ્યા ની આસપાસ જીવદયા સંસ્થાના સભ્ય દ્વારા  સામાજિક અગ્રણી બિપિનભાઈ સોલંકીને ફોન કરીને કલોલ શહેરના બજારમાં આવેલ ખમાર ભુવનની બાજુમાં એક ગાય બીમાર હાલતમા છે તો એને સારવાર…

જેસીઆઈ કલોલના પ્રમુખ તરીકે રોનક ખમારની નિયુક્તિ 
કલોલ સમાચાર

જેસીઆઈ કલોલના પ્રમુખ તરીકે રોનક ખમારની નિયુક્તિ 

JCI કલોલના પ્રમુખની નિયુક્તિ JCI કલોલના આગામી વર્ષ 2022 માટે પ્રમુખ જેસી. રોનક ખમાર, સેક્રેટરી જેસી. દેવાગ ગજ્જર અને તેમની ટીમ ૨૦૨૨ નો ૫૧ મો શપથવિધિ સમારોહ શનિવારનાં રોજ ભારત માતા, ટાઉનહોલ, કલોલ ખાતે યોજાયો…

RTO સર્વરના ધાંધિયાથી કલોલ આઇટીઆઈમાં લાયસન્સ કાઢવાની પ્રક્રિયા ઠપ્પ 
કલોલ સમાચાર

RTO સર્વરના ધાંધિયાથી કલોલ આઇટીઆઈમાં લાયસન્સ કાઢવાની પ્રક્રિયા ઠપ્પ 

કલોલ : કલોલ આરસોડીયા આઇટીઆઈ ખાતે RTO સર્વરમાં વારંવાર થતા ધાંધિયાથી અરજદારોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. સરકારે લાયસન્સ સહીતની પ્રક્રિયાઓ માટે આરટીઓના કામને ઓનલાઇન કરી દીધું છે. કલોલ આઇટીઆઈ ખાતે છેલ્લા ત્રણ દિવસથી…