કલોલમાં કોરોના વિસ્ફોટ : એકસાથે 11 કેસ નોંધાયા
કલોલમાં કોરોના વિસ્ફોટ કલોલમાં કોરોના કેસમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. શહેરમાં એક સાથે કોરોના 11 કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. વિશ્વ અને સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ઝડપથી ફેલાઈ રહી છે, જેમાં ગાંધીનગર જિલ્લાનું કલોલ…









