કલોલ પૂર્વમાં બે ગાયો ગાડીને અથડાતા અફરા તફરી,આબાદ બચાવ
કલોલ પૂર્વમાં બે ગાયો ગાડીને અથડાતા અફરા તફરી કલોલ પૂર્વ વિસ્તારમાં બે ગાયો લડતા લડતા એક વેગનઆર ગાડીને અથડાઈ હતી. જોકે ગાડીમાં હોવાને લીધે ચાલકનો બચાવ થયો હતો પરંતુ જો અન્ય બાઈક કે ચાલતા વ્યક્તિને…









