કલોલમાં વિશાળ જનમેદની સાથે મહાકાળી માતાનો રથ નીકળ્યો
કલોલમાં વિશાળ જનમેદની સાથે મહાકાળી માતા નો રથ નીકળ્યો આજરોજ વિજયાદશમીના દિવસે કલોલના મોટા ઠાકોરવાસ થી મહાકાળી માતા નો રથ નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ની હાજરી જોવા મળી હતી. મહાકાળી માતાના રથ ના…









