કલોલના ઓટો હાઉસ ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગ મામલે માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ, નિયમોના ધજાગરા ઉડાવ્યા હોવાનું ખુલ્યું
કલોલ સમાચાર

કલોલના ઓટો હાઉસ ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગ મામલે માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ, નિયમોના ધજાગરા ઉડાવ્યા હોવાનું ખુલ્યું

ગેરકાયદે ગોડાઉનમાં લાગેલી આગ મુદ્દે ચીફ ઓફિસરની ફરિયાદ Story By Prashant Leuva    કલોલ શહેરમાં આવેલા અંબિકા બસ સ્ટેન્ડ પાસેના 'ઓટો હાઉસ ઈન્ડિયા પ્રા.લી.' નામના લુબ્રિકન્ટ ઓઈલના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગના મામલે આખરે કાયદેસરની કાર્યવાહી…