કલોલ વિધાનસભા કોણ જીતશે, કલોલ સમાચારના સર્વેમાં કોંગ્રેસ આગળ 
કલોલ સમાચાર

કલોલ વિધાનસભા કોણ જીતશે, કલોલ સમાચારના સર્વેમાં કોંગ્રેસ આગળ 

કલોલ વિધાનસભાની બેઠક કોણ જીતશે, કલોલ સમાચારના સર્વેમાં કોંગ્રેસ આગળ કલોલ સમાચાર દ્વારા હાલ ચૂંટણી પોલ કરવામાં આવી રહ્યો છે. કલોલ સમાચાર ઓનલાઇન દ્વારા થોડા સમય અગાઉ વિધાનસભામાં કોણ જીતશે તેને લઈને સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં…

કલોલના શાકમાર્કેટમાં અસહ્ય ગંદકીથી બળદેવજી ઠાકોરે નગરપાલિકાને આડેહાથ લીધી 
કલોલ સમાચાર

કલોલના શાકમાર્કેટમાં અસહ્ય ગંદકીથી બળદેવજી ઠાકોરે નગરપાલિકાને આડેહાથ લીધી 

કલોલના શાકમાર્કેટમાં અસહ્ય ગંદકીથી બળદેવજી ઠાકોરે નગરપાલિકાને આડેહાથ લીધી કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે એપીએમસી અને કલોલ નગરપાલિકાની સફાઈ મુદ્દે ઝાટકણી કાઢી છે.કલોલ એપીએમસી સંચાલિત કલ્યાણપુરા શાક માર્કેટમાં અસહ્ય ગંદકી અને ઠેર ઠેર ભરાયેલ વરસાદીથી પાણીથી અહીંના વેપારીઓ…

કલોલમાં કોંગ્રેસે ચૂંટણી તૈયારી આદરી,સહપ્રભારીની હાજરીમાં બેઠક યોજાઈ 
કલોલ સમાચાર

કલોલમાં કોંગ્રેસે ચૂંટણી તૈયારી આદરી,સહપ્રભારીની હાજરીમાં બેઠક યોજાઈ 

કલોલમાં કોંગ્રેસે ચૂંટણી તૈયારી આદરી,સહપ્રભારીની હાજરીમાં બેઠક યોજાઈ કલોલમાં કોંગ્રેસે ચૂંટણી તૈયારી આદરી છે. કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર દ્વારા AICC સહ પ્રભારી વિરેન્દ્રસિંહ રાઠોડની હાજરીમાં કલોલ તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની બેઠક યોજાઈ હતી. જનતાને…

કલોલના શેરીસામાં પ્રદેશ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ  
કલોલ સમાચાર

કલોલના શેરીસામાં પ્રદેશ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ  

કલોલના શેરીસામાં પ્રદેશ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ કલોલના શેરિસા ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરની ઉપસ્થિતીમાં કલોલ તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા…

કલોલમાં વિધાનસભાની ચૂંટણીમાં કોણ કોને ભારે પડશે ? વાંચો રસપ્રદ વિશ્લેષણ
કલોલ સમાચાર

કલોલમાં વિધાનસભાની ચૂંટણીમાં કોણ કોને ભારે પડશે ? વાંચો રસપ્રદ વિશ્લેષણ

સુપર એક્સક્લુઝિવ : કલોલમાં ભાજપ-કોંગ્રેસનો જંગ રસપ્રદ બનશે કોને મળશે ટિકિટ ? કોણ કયા મુદ્દા જનતા સમક્ષ મુકું રહ્યું છે ? ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે 6 મહિના બાકી રહ્યા છે. ઘાટ આવે તો આ ચૂંટણી…

ચૂંટણીમાં કલોલનો ઉમેદવાર ઓબીસી કે એસસી સમાજનો હોવાની શક્યતા વધુ ,શું છે ગણિત ?
કલોલ સમાચાર

ચૂંટણીમાં કલોલનો ઉમેદવાર ઓબીસી કે એસસી સમાજનો હોવાની શક્યતા વધુ ,શું છે ગણિત ?

ચૂંટણીમાં કલોલનો ઉમેદવાર ઓબીસી કે એસસી સમાજનો   કલોલ વિધાનસભા ચૂંટણી રસપ્રદ બનશે તેવા એંધાણ અત્યારથી જ વર્તાઈ રહ્યા છે. બંને પક્ષ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ સંજોગોમાં ઉમેદવારો  વચ્ચેની પસંદગી મહત્વની…

હાય રે ભાજપ હાય હાયના છાજીયા કૂટી કોંગ્રેસે કલોલમાં મોંઘવારી વિરુદ્ધ રેલી કાઢી 
કલોલ સમાચાર

હાય રે ભાજપ હાય હાયના છાજીયા કૂટી કોંગ્રેસે કલોલમાં મોંઘવારી વિરુદ્ધ રેલી કાઢી 

 છાજીયા કૂટી કોંગ્રેસે કલોલમાં મોંઘવારીની રેલી કાઢી કલોલમાં આજે ભાજપ સરકારના છાજીયા કૂટી કોંગ્રેસે મોઘવારી વિરુદ્ધ રેલી કાઢી હતી. દૂધ,તેલ,પેટ્રોલ ડીઝલ, શાકભાજી, ગેસના બાટલાના વધતા ભાવને કારણે જનતા અકળાઈ છે. સરકારને પ્રજાની કૈંજ  પડી નથી…

એક્સક્લુઝિવ : કલોલ બેઠક માટે અમિત શાહનો શું છે માસ્ટર પ્લાન ?
કલોલ સમાચાર

એક્સક્લુઝિવ : કલોલ બેઠક માટે અમિત શાહનો શું છે માસ્ટર પ્લાન ?

 ભાજપ ઠાકોર,SC કે આયાતી ઉમેદવારને ટિકિટ આપે તો નવાઈ નહીં કલોલ બેઠક જીતવા ભાજપ મરણીયો થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ખુદ આ બેઠક જીતવા જોર લગાવી રહ્યા છે. આ સંજોગોમાં કલોલ…

સૌથી મોટો પોલ : કલોલમાં કોણ ચૂંટણી જીતશે ?
કલોલ સમાચાર

સૌથી મોટો પોલ : કલોલમાં કોણ ચૂંટણી જીતશે ?

કલોલ વિધાનસભાની ચૂંટણી કોણ જીતશે કલોલમાં ચૂંટણીની તડામાર તૈયારીઓ આદરી દેવાઈ છે. ભાજપ,કોંગ્રેસ સહીતના પક્ષો ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે અમે લઈને આવ્યા છીએ કલોલનો સૌથી મોટો પોલ. કોણ જીતશે કે કલોલમાં…

કલોલના સ્વામિનારાયણ ગુરુકુળને યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો,સંતોએ બળદેવજી ઠાકોરને આશીર્વાદ પાઠવ્યા
કલોલ સમાચાર

કલોલના સ્વામિનારાયણ ગુરુકુળને યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો,સંતોએ બળદેવજી ઠાકોરને આશીર્વાદ પાઠવ્યા

સ્વામિનારાયણ ગુરુકુળને યુનિવર્સિટીનો દરજ્જો કલોલમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર એવી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાને યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો છે. જેને કારણે વિધાર્થીઓને શિક્ષણની વધુ ઉત્તમ તકો પ્રાપ્ત થશે. અહીં હાલ પ્રાથમિક શિક્ષણથી માંડી ઇજનેરી સહીતનો અભ્યાસ ચાલે છે.…