કલોલ ભારતમાતા ટાઉનહોલમાં મહિલા શિબિરનું આયોજન કરાયું
મહિલા શિબિરનું આયોજન કરાયું કલોલના ભારતમાતા ટાઉનહોલમાં ,મહિલા શિબિરનું આયોજન કરાયું હતું. મહિલા શિબિરમાં કલોલ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે હાજરી આપી હતી. ધારાસભ્યે સમાજ અને રાજ્યના વિકાસ માટે મહિલાઓની સમાન ભાગીદારીની જરૂરીયાત, કન્યા કેળવણી અને મહિલાઓના વિકાસ…









