ઇન્ડિયન નેવી Sailor એસ એસ આર/ AA ભરતી 2022
જગ્યા નું નામ- SSR
જગ્યાઓ- 2000
લાયકાત- 12 પાસ ગણિત, ભોતિક વિજ્ઞાન વિષય સાથે
વય મર્યાદા- 01/08/2002 થી 31/07/2005 સુધી
જગ્યા નું નામ- AA – આર્ટીફીસીયલ એપ્રેન્ટિસ
જગ્યાઓ- 500
લાયકાત- 12 પાસ ગણિત, ભોતિક વિજ્ઞાન વિષય સાથે 60% કુલ હોવા જોઈએ
વય મર્યાદા- 01/08/2002 થી 31/07/2005 સુધી
દોડ:- 1600 મીટર 7 મિનીટમાં
10 ઉઠક- બેઠક
10 પુશ અપ્સ
ઉંચાઈ :- 157 સેમી (પુરુષ) 76-81 છાતી
ફી:- ૦/-
ફોર્મ ભરવાના શરુ થવાની તારીખ:- 29/03/2022
છેલ્લી તારીખ – 05/04/2022
વેબસાઈટ:- https://www.joinindiannavy.gov.in/