કલોલમાં રેડીમેડ કપડાના શો રૂમ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
કલોલમાં આવેલ ભારત કોમ્પલેક્ષમાં આજ રોજ ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રમુખ અનિલભાઈ પટેલના વરદ હસ્તે જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ સરફરાજખાન પઠાણ ના રેડીમેડ કપડાના નવીન શો રૂમ “લાલા આઉટ ફીટ ” નું શુભ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જે કે પટેલ, ઉર્વશી બેન પટેલ,મહેન્દ્રભાઇ બાવરીયા,નિલેશભાઈ આચાર્ય, જયદીપભાઈ બારોટ,જીતેન્દ્રભાઈ પટેલ,પંકજભાઈ પરમાર,મનોજભાઈ સોલંકી,અરવિંદભાઈ પરમાર અને ભરતભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
અહીં તમને એકદમ લેટેસ્ટ ફેશનના કપડાં તેમજ લાઈફ સ્ટાઇલ એસેસરીઝ વ્યાજબી ભાવે મળી રહેશે. તમામ પ્રકારના આઉટફિટ્સ માટે કલોલના બેસ્ટ લાલા આઉટફિટની આજે જ મુલાકાત લો
કલોલ પૂર્વમાં ફર્નિચરની દુકાનમાં આગ લાગતા માલ સામાન બળીને ખાક
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો