કલોલ સ્ટેશન રોડ પર ત્રણ દુકાનમાં બાકોરા પાડી તસ્કરો ઘુસ્યા
ચાર દુકાનમાં બાકોરા પાડી તસ્કરો ઘુસ્યા કલોલમાં ચોરોએ હવે હાહાકાર મચાવી દીધો છે. શિયાળો જામતા જ ચોરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમજ પોલીસ ઊંઘી રહી હોવાથી અનેક ઠેકાણે ચોરીઓ થવા લાગી છે. કલોલમાં આવેલ…









