ગાયોનો ત્રાસ થશે દૂર : કલોલ નગરપાલિકાએ ઢોર પકડવાનું ચાલુ કર્યું
કલોલ સમાચાર

ગાયોનો ત્રાસ થશે દૂર : કલોલ નગરપાલિકાએ ઢોર પકડવાનું ચાલુ કર્યું

કલોલ નગરપાલિકાએ ઢોર પકડવાનું ચાલુ કર્યું કલોલમાં ગાયોનો ત્રાસ સખ્ત વધી ગયો છે. રોડ વચ્ચે બેસી રહેલ ગાયો કેટલાય લોકોને ઘાયલ કરતી હોય છે જેને કારણે લોકોને હોસ્પિટલ ભેગા થવાની ફરજ પડતી હોય છે. શહેરના…

આજથી શું મોંઘુ થશે ? કયા નિયમો બદલાયા, વાંચો એક ક્લિક પર 
ભારત સમાચાર

આજથી શું મોંઘુ થશે ? કયા નિયમો બદલાયા, વાંચો એક ક્લિક પર 

આજથી શું મોંઘુ થશે ? આજથી એટીએમમાંથી રોકડ કાઢવી, સ્વિગી અને ઝોમેટો જેવી ફૂડ એગ્રીગેટર્સ સર્વિસ અને ઉબેર જેવી ટેક્સી રાઇડિંગ સર્વિસ મોંઘી થશે. આ ઉપરાંત કપડા અને ફૂટવેરનો દર સરકાર જો 12 ટકા જાળવી…

સઇજમાં બળદેવજી ઠાકોરના હસ્તે આયુષ નીદાન કેમ્પનું ઉદ્ઘાટન કરાયું 
કલોલ સમાચાર

સઇજમાં બળદેવજી ઠાકોરના હસ્તે આયુષ નીદાન કેમ્પનું ઉદ્ઘાટન કરાયું 

 આયુષ નીદાન કેમ્પનું ઉદ્ઘાટન કરાયું કલોલમાં આવેલ સઈજ પીએચસી સેન્ટરમાં મેગા આયુષ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કેમ્પનું કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું.   ભારતમાં આયુષના ટૂંકા નામથી તબીબી પદ્ધતિની…

કલોલમાં આવેલ સેન્ટ ઝેવિયર્સમાં નાતાલ પર્વની ઉજવણી કરાઈ
કલોલ સમાચાર

કલોલમાં આવેલ સેન્ટ ઝેવિયર્સમાં નાતાલ પર્વની ઉજવણી કરાઈ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં નાતાલ પર્વની ઉજવણી કરાઈ નાતાલની ઉજવણી ઈશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી તારીખ 25મી ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે. વિશ્વના મોટાભાગના દેશોમાં નાતાલના તહેવારની ઉજવણી મુખ્ય તહેવાર અને…

કલોલ સિંદબાદ હાઇવે પર 8 લાખ રૂપિયા ઉઠાવનાર આરોપીઓ પકડાયા
કલોલ સમાચાર

કલોલ સિંદબાદ હાઇવે પર 8 લાખ રૂપિયા ઉઠાવનાર આરોપીઓ પકડાયા

8 લાખ રૂપિયા ઉઠાવનાર આરોપીઓ પકડાયા પોલીસે પોતાની હોંશિયારી અને નાગરિકોની સલામતી માટે એકદમ સજાગ હોવાનો પુરાવો આપ્યો છે.  પોલીસે સિંદબાદ આગળ વેપારીના 8 લાખ રૂપિયાની ઉઠાંતરી કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.  કલોલ ખાતે સિંદબાદ…

હવે પકડાશે : કલોલ હાઇવે પર અકસ્માત કરનાર કારચાલક વિરુદ્ધ પોલીસે નોંધ્યો ગુનો
કલોલ સમાચાર

હવે પકડાશે : કલોલ હાઇવે પર અકસ્માત કરનાર કારચાલક વિરુદ્ધ પોલીસે નોંધ્યો ગુનો

કારચાલક વિરુદ્ધ પોલીસે નોંધ્યો ગુનો હાઇવે પર પુરપાટ અને બેદરકારીપૂર્ણ વાહન ચલાવવું ભારે પડી શકે છે. ગયા રવિવારે કલોલ ખાતે અમદાવાદ મહેસાણા હાઇવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. પોલીસે હવે તેની નોંધ લઈને ફરિયાદ દાખલ…

કલોલ તાલુકાના ઉનાલીમાં બે પાડોશીઓ વચ્ચે મારામારી 
કલોલ સમાચાર

કલોલ તાલુકાના ઉનાલીમાં બે પાડોશીઓ વચ્ચે મારામારી 

ઉનાલીમાં બે પાડોશીઓ વચ્ચે મારામારી કલોલ તાલુકાના ઉનાલી ગામમાં બે પાડોશીઓ વચ્ચે મારામારી થતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે દશરથજી ઉમેદજી ઠાકોર અને પુનમજી ઉમેદજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરી…

કલોલ પેંશનર મંડળના હોદ્દેદારોની નિમણુંક કરાઈ 
કલોલ સમાચાર

કલોલ પેંશનર મંડળના હોદ્દેદારોની નિમણુંક કરાઈ 

પેંશનર મંડળના હોદ્દેદારોની નિમણુંક   કલોલ શહેર તાલુકા પેંશનર  મંડળની સાધારણ સભા યોજાઈ હતી. હાઇવે ખાતે આવેલ ગાયત્રી મંદિર હોલ ખાતે યોજાયેલ સાધારણ સભામાં પ્રમુખ,મંત્રી સહીતના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. પેંશનર મંડળ દ્વારા કલોલ…

કલોલ રેલવે અંડરબ્રિજમાં ટ્રેકટર ફસાયું,લોકો ત્રાહિમામ
કલોલ સમાચાર

કલોલ રેલવે અંડરબ્રિજમાં ટ્રેકટર ફસાયું,લોકો ત્રાહિમામ

અંડરબ્રિજમાં ટ્રેકટર ફસાયું કલોલમાં આવેલ રેલવે અંડરબ્રિજ સતત વિવાદોમાં જ રહેતો આવ્યો છે. નાના વાહનોને જવાની માંડ જગ્યા છે ત્યાં અમુક મૂરખા ટ્રેકટર ચાલકો અને કાર ચાલકો અંદર વાહન ઘુસાડી દે છે. જેને કારણે ભારે…

પાંચ હાટડી બજારમાં યુવક પર જીવલેણ હુમલો કરાતા ચકચાર
કલોલ સમાચાર

પાંચ હાટડી બજારમાં યુવક પર જીવલેણ હુમલો કરાતા ચકચાર

યુવક પર જીવલેણ હુમલો કરાતા ચકચાર કલોલમાં પોલીસનો ડર રહ્યો જ ના હોય તેમ ગુંડા તત્વોનો ત્રાસ વધી ગયો છે. બેફામ ગુંડાગર્દી કરતા લોકો જાહેરમાં મારામારી પણ કરતા હોય છે.રામજી મંદીર બારોટવાસ પાંચહાટડી બજાર  આદિત્ય…