જેસીઆઈ કલોલના પ્રમુખ તરીકે રોનક ખમારની નિયુક્તિ
JCI કલોલના પ્રમુખની નિયુક્તિ JCI કલોલના આગામી વર્ષ 2022 માટે પ્રમુખ જેસી. રોનક ખમાર, સેક્રેટરી જેસી. દેવાગ ગજ્જર અને તેમની ટીમ ૨૦૨૨ નો ૫૧ મો શપથવિધિ સમારોહ શનિવારનાં રોજ ભારત માતા, ટાઉનહોલ, કલોલ ખાતે યોજાયો…