કલોલ પૂર્વમાં રામદેવપીરની પાલખી યાત્રા યોજાઈ
કલોલ પૂર્વમાં રામદેવપીરની પાલખી યાત્રા યોજાઈ ભાદરવા સુદ અગિયારસ ના દિવસે કલોલ પુવૅ વિસ્તારમાં રામજી ભગત ની ચાલી મા આવેલ રામદેવ પીર ના મંદિર માથી નીકળેલ પાલખી યાત્રા જુદા જુદા વિસ્તારમાં ફરીને અંતે મા શાન્તનુ…









