કલોલ નગરપાલિકામાં ફાયર એક્સ્ટિંગ્યુસર એક્સપાયર્ડ છતાં બદલવામાં આળસ
આખા કલોલમાં ફાયર સેફટીનો ઠેકો લેનાર ફાયર કર્મચારી ક્યારે જાગશે ? કલોલ નગરપાલિકામાં ફાયર સેફ્ટીના સાધનોને લઈને દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર થઈ ગયા હોવા છતાં બદલવામાં ન આવતા નથી. જેને…









