કલોલ નગરપાલિકાએ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પાણીના ત્રણ કનેક્શન કાપ્યા
કલોલ નગરપાલિકાએ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પાણીના ત્રણ કનેક્શન કાપ્યા કલોલ નગરપાલિકાએ ટેક્સ નહીં ભરનાર ત્રણ જેટલા બાકીદારોના પાણીના કનેક્શન કાપી દીધા હતા. પાલિકા દ્વારા જોગણી માતાના મંદિર પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આ કામગીરી કરવામાં આવી હતી.…







