કલોલમાં ગઠિયાઓ UGVCLના નામે છેતરપિંડી કરતા હોવા છતાં વીજ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં
કલોલમાં ગઠિયાઓ UGVCLના નામે છેતરપિંડી કરતા હોવા છતાં વીજ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં BY પ્રશાંત લેઉવા કલોલ શહેરમાં યુજીવીસીએલના નામે છેતરપિંડી કરનારા લેભાગુ તત્વો વધી ગયા છે. શહેરના અનેક વિસ્તારોમાંથી તેમણે છેતરપિંડીથી પૈસા પડાવ્યા હોવાની બુમરાણ ઉઠી…








