કલોલ પૂર્વમાં ગટર ઉભરાવવાની સમસ્યાથી લોકો ત્રસ્ત
કલોલ પૂર્વમાં ગટર ઉભરાવવાની સમસ્યાથી લોકો ત્રસ્ત કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલ વાલ્મિકી વસાહત,માધુપુરા રોડ,ડૉ.બાબાસાહેબ આંબેડકર આરોગ્ય સંકુલ,ચંદ્રલોક સોસાયટી,પ્લોટ વિસ્તાર,મજુર હાઉસિંગ સોસાયટી તેમજ છાપરા વિસ્તારમાં કેટલાય સમયથી ગટર ઉભરાઈ રહી છે. જેને લીધે જાહેર માર્ગો પર ગટરનું ગંદુ પાણી…









