કલોલ ની રેફરલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં ; અકસ્માતમાં ઘાયલ દર્દીનું નામ લખાવો પછી ટ્રીટમેન્ટ શરૂ કરીએ
કલોલ સમાચાર

કલોલ ની રેફરલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં ; અકસ્માતમાં ઘાયલ દર્દીનું નામ લખાવો પછી ટ્રીટમેન્ટ શરૂ કરીએ

કલોલ રેફરલ હોસ્પિટલમાં ચાલતી લાલિયા વાડીથી દર્દીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા.... કલોલમાં આવેલી રેફરલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં સપડાતી રહેતી હોય છે. આ હોસ્પિટલમાં કાર્યરત અધિકારીઓ અવારનવાર દર્દીઓ સાથે ગેરવર્તન કરતા પણ નજરે ચડતા હોય છે.ત્યારે વધુ…

કલોલ માં ટેલિકોમ કંપની દ્વારા 5g ટાવર નાખવા મુદ્દે હોબાળો
કલોલ સમાચાર

કલોલ માં ટેલિકોમ કંપની દ્વારા 5g ટાવર નાખવા મુદ્દે હોબાળો

નગરપાલિકા ની પરવાનગી લીધા વિના ટાવર ઉભુ કરવા માં આવી રહ્યું હતું...... કલોલના વર્ધમાન નગરમાં આલાપ ફ્લેટની પાસે મોબાઈલ નો ટાવર ઊભું કરવા બાબતે હોબાળો થયો હતો અને નગરપાલિકા દ્વારા સ્થળ ઉપર જઈને કામ બંધ…

કલોલમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી નો જન્મદિવસ ઉજવવામાં આવ્યો
કલોલ સમાચાર

કલોલમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી નો જન્મદિવસ ઉજવવામાં આવ્યો

આ પ્રસંગે કલોલ ના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર (બકાજી) એ હાજરી આપી...... ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ ભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા હાર્દિકા ફાઉન્ડેશનના સહયોગથી તેરસાપરા ખાતે આવેલ વાસુદેવ આશ્રમ શાળાના…

કલોલમાં ભાવના સેવા કુંભ દ્વારા  પક્ષી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું
કલોલ સમાચાર

કલોલમાં ભાવના સેવા કુંભ દ્વારા પક્ષી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું

કલોલ ના મોટી ભોયણ ખાતે આવેલ શાળા નંબર એક અને બે ના વિદ્યાર્થીઓ ઉતરાયણ પર્વ માં રસ્તા પર પડેલી દોરી એકત્ર કરશે........ કલોલમાં ભાવના સેવા કુંભ તરફથી પક્ષી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એમાં…

કલોલ રેફરલ હોસ્પિટલ ખાતે બંધ પડેલું એક્સ રે મશીન ચાલુ થયું
કલોલ સમાચાર

કલોલ રેફરલ હોસ્પિટલ ખાતે બંધ પડેલું એક્સ રે મશીન ચાલુ થયું

ધારાસભ્ય બકાજી ઠાકોર ની ટકોર બાદ કલોલ સીએચસીમાં બંધ પડેલ એક્સ-રે મશીન ચાલુ કરવામાં આવ્યું...... ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલી રેફરલ હોસ્પિટલ ખાતે છેલ્લા કેટલાય સમયથી બંધ અવસ્થામાં રહેલું એક્સ-રે મશીન હવે ચાલુ થઈ ગયું છે.…

કલોલમાં જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો
કલોલ સમાચાર

કલોલમાં જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો

વિવિધ પ્રકારના રોગોની સારવાર નિષ્ણાંતો દ્વારા વિનામૂલ્યે કરવામાં આવી...... કલોલમાં આજ રોજ આયુષ મેળો યોજાયો હતો, આ આયુષ મેળો સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ, હોસ્પિટલ કોલવડા, આયુર્વેદ શાખા ગાંધીનગર જિલ્લા પંચાયત, તથા અન્ય સહભાગી સંસ્થાઓના ઉપક્રમે…

કલોલમાં 19 વર્ષીય યુવતી ગુમ થઈ,  પોલીસે શોધખોળ શરૂ કરી
કલોલ સમાચાર

કલોલમાં 19 વર્ષીય યુવતી ગુમ થઈ, પોલીસે શોધખોળ શરૂ કરી

ગઈકાલે બ્યુટી પાર્લર જવાનું કહીં નીકળેલી યુવતી આજ દિન સુધી ઘરે ન આવતા પરિવાર ચિંતાતુર...... કલોલમાં રહેતી એક યુવતી અચાનક ગુમ થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી. પરિવારજનો દ્વારા યુવતી ને શોધવા માટે…

કલોલમાં સાતમી જાન્યુઆરીએ જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાશે
કલોલ સમાચાર

કલોલમાં સાતમી જાન્યુઆરીએ જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાશે

વિવિધ પ્રકારના રોગોની સારવાર નિષ્ણાંતો દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે......   કલોલમાં સાતમી જાન્યુઆરીના રોજ આયુષ મેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આ આયુષ મેળો સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ, હોસ્પિટલ કોલવડા, આયુર્વેદ શાખા ગાંધીનગર જિલ્લા પંચાયત,…

કલોલમાં પાઇપ લાઈન તૂટતા ગેસ પુરવઠો ખોરવાયો
કલોલ સમાચાર

કલોલમાં પાઇપ લાઈન તૂટતા ગેસ પુરવઠો ખોરવાયો

કલોલમાં આ રીતે અગાઉ પણ ગેસની પાઇપલાઇનમાં પંચર પડ્યા છે........ કલોલના વર્ધમાન નગર વિસ્તારમાં ગેસ પાઇપલાઇન તૂટતા આસપાસના રહીશોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. Jio કંપનીની ખોદકામને કારણે સતત બીજા દિવસે પણ ગેસની…

કલોલમાં રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલી સોસાયટી ખાતે પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો એ હોબાળો કર્યો
કલોલ સમાચાર

કલોલમાં રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલી સોસાયટી ખાતે પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો એ હોબાળો કર્યો

આયોજન નગર સોસાયટીમાં પાણી આવતું ન હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ નગરપાલિકા માં ઉગ્ર રજૂઆત કરી...... કલોલ ના રેલ્વે પૂર્વે વિસ્તારમાં આવેલી આયોજન નગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી. જેની અવારનવાર કોર્પોરેટરો ને ફરિયાદ…