કલોલમાં નડતરરૂપ ગેરકાયદે બાંધકામોને વળી મંજૂરી કેવી, તમામ અરજી રદ કરો
કલોલ સમાચાર

કલોલમાં નડતરરૂપ ગેરકાયદે બાંધકામોને વળી મંજૂરી કેવી, તમામ અરજી રદ કરો

કલોલમાં નડતરરૂપ ગેરકાયદે બાંધકામોને વળી મંજૂરી કેવી, તમામ અરજી રદ કરો કલોલ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો ઉપર હથોડો ઝિંકવામાં આવ્યો છે જેથી કેટલાક દબાણ કાળો પોતાનો ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરાવવા માટે ઔડામાં દોડી ગયા છે…

આવતીકાલે પણ કલોલના સ્ટેશન રોડ પર દબાણ હટાવવાની કામગીરી ચાલુ રખાશે
કલોલ સમાચાર

આવતીકાલે પણ કલોલના સ્ટેશન રોડ પર દબાણ હટાવવાની કામગીરી ચાલુ રખાશે

કલોલમાં છેલ્લા કેટલાક વર્ષથી દબાણોનો રાફડો ફાટી નીકળ્યો હતો. લોકોએ અનેક અરજી કરી હોવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નહોતી જેથી લોકોમાં રોષ ફેલાયો હતો. દબાણને રોડ વચ્ચે જ વાહનો આડેધડ પાર્ક થતા હતા…

કલોલ નગરપાલિકા એક્શન મોડમાં ; સતત બીજા દિવસે દબાણો હટાવવામાં આવ્યા
કલોલ સમાચાર

કલોલ નગરપાલિકા એક્શન મોડમાં ; સતત બીજા દિવસે દબાણો હટાવવામાં આવ્યા

નગરપાલિકાની કાર્યવાહીને પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો.... કલોલમાં સતત બીજા દિવસે પણ દબાણ હટાવો કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. આ દબાણ હટાવો ઝુંબેશમાં કેબીનો સહિત રસ્તામાં નડતરરૂપ થતા તમામ સામાન હટાવી દેવામાં આવ્યો હતો. દબાણ…

કલોલમાં સતત પાંચ દિવસ દબાણો હટાવાશે, રસ્તા ખુલ્લા કરવાની કામગીરી શરૂ
કલોલ સમાચાર

કલોલમાં સતત પાંચ દિવસ દબાણો હટાવાશે, રસ્તા ખુલ્લા કરવાની કામગીરી શરૂ

નગરપાલિકાની દબાણ હટાવો કામગીરીથી ગેરકાયદેસર દબાણ કરેલ વેપારીઓમાં ફફડાટ...... કલોલમાં આજે દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.આ દબાણ હટાવો ઝુંબેશમાં કેબીનો સહિત રસ્તામાં નડતરરૂપ તમામ સામાન હટાવી દેવામાં આવ્યો હતો. કલોલમાં સતત પાંચ દિવસ…

કલોલ મામલતદાર કચેરીના શૌચાલયમાં ગંદકીના દ્રશ્યો સર્જાયા

શૌચાલયમાં સાફ સફાઈ ન થતી હોવાના આક્ષેપો સામે આવ્યા...... કલોલના મામલતદાર તેમજ પ્રાંત કચેરીના જાહેર શૌચાલયમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. ગંદકીને લીધે દુર્ગંધ આવતી હોવાની પણ ફરિયાદો સામે આવી છે. તેમજ નિયમિત…

પત્રકારત્વ વિભાગમાં ‘રેડિયો ફોર પિસ એન્ડ સસ્ટેનેબીલીટી’ કાર્યક્રમ યોજાયો
કલોલ સમાચાર

પત્રકારત્વ વિભાગમાં ‘રેડિયો ફોર પિસ એન્ડ સસ્ટેનેબીલીટી’ કાર્યક્રમ યોજાયો

વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે ‘રેડિયો ફોર પિસ એન્ડ સસ્ટેનેબીલીટી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ..... ગુજરાત યુનિવર્સિટી પત્રકારત્વ વિભાગમાં ૧૩ ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે ‘રેડિયો ફોર પિસ એન્ડ સસ્ટેનેબીલીટી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં…

કલોલ અંબિકાનગર હાઇ વે પાસે સાફ સફાઈના અભાવે ગંદકીના દૃશ્યો સર્જાયા
કલોલ સમાચાર

કલોલ અંબિકાનગર હાઇ વે પાસે સાફ સફાઈના અભાવે ગંદકીના દૃશ્યો સર્જાયા

સાફ સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકીના દૃશ્યો સર્જાયા ..... કલોલના અંબિકા નગર હાઇ વે પાસે ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો સર્જાયેલા જોવા મળી રહ્યા છે. યોગ્ય સાફ સફાઈના અભાવે આ વિસ્તારમાં ગંદકી જોવા મળી રહી છે.…

કલોલના ટાવર ચોક વિસ્તારના ટાવરમાં આવેલી ઘડિયાળના કાંટા થંભ્યા
કલોલ સમાચાર

કલોલના ટાવર ચોક વિસ્તારના ટાવરમાં આવેલી ઘડિયાળના કાંટા થંભ્યા

છેલ્લા છ મહિનાથી ઘડિયાળ સદંતર બંધ હાલમાં...... કલોલના ટાવર ચોક વિસ્તારમાં આવેલ ટાવરની ઘડિયાળ છેલ્લાં કેટલાય સમયથી બંધ હાલતમાં જોવા મળી રહી છે. તંત્રને સ્થાનિકો દ્વારા ઘડિયાળ ને શરૂ કરાવવા માટે અનેક વખત રજૂઆત કરવામાં…

કલોલ કોર્ટે પોકસોના આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી
કલોલ સમાચાર

કલોલ કોર્ટે પોકસોના આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી

કલોલ કોર્ટે પોકસોના આરોપીઓને ગુનેગાર ઠેરવી સજા ફટકારી છે. સાત વર્ષ અગાઉ નાગરી ભાગોળથી સગીરાનું અપહરણ કરનારા ભરતજી સુડાજી ઠાકોર અને દશરથજી રમેશજી ઠાકોરને 20 વર્ષની સખત કેદ અને વીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.…

પત્રકારત્વના વિદ્યાર્થીઓએ આધુનિક ભવાઈ વેશ ભજવી સંદેશ આપ્યો
કલોલ સમાચાર

પત્રકારત્વના વિદ્યાર્થીઓએ આધુનિક ભવાઈ વેશ ભજવી સંદેશ આપ્યો

પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ભવાઈ વેશનું આયોજન કરવામાં આવ્યું.... ગુજરાત યુનિવર્સિટી પત્રકારત્વ વિભાગના એમએમસીજી સેમ 2 ના વિદ્યાર્થીઓ દ્વારા આધુનિક ભવાઈ વેશનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાંથી ભવાઈ કળા લુપ્ત થઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓને…