કલોલમાં રખડતા ઢોરોએ 16 વર્ષીય દીકરીને અડફેટે લીધી
કલોલમાં રખડતા ઢોરોનો આતંક વધ્યો હોવા છતાં નગરપાલિકા તંત્ર મુખ પ્રેક્ષક બનીને તમાશો જોવામાં મસ્ત..... કલોલમાં રખડતા ઢોરો બેફામ બન્યા હોય તેમ અવારનવાર પ્રજાજનોને અડફેટમાં લેતા હોય છે. આજરોજ પણ રખડતા ઢોરોએ એક 16 વર્ષીય…









