કલોલમાં ઉતરાયણપર્વ નિમિત્તે બે કોથળા ભરીને રસ્તા પર પડેલ દોરી એકત્ર કરવામાં આવી
ઉતરાયણપર્વના બે દિવસ દરમિયાન રસ્તા પર પડેલ દોરીને સામાજિક કાર્યકર દ્વારા એકત્ર કરી તેનો નાશ કરવામાં આવ્યો..... ઉતરાયણ નો તહેવાર સમગ્ર ગુજરાતમાં ભારે હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ગુજરાતીઓ દરેક તહેવારને એક સરખો ન્યાય…









