વ્યક્તિગત કારણો કે ચૂંટણીને લીધે ઝઘડો થયો તેની પ્રાથમિક તપાસ ચાલુ
ચૂંટણી અનુલક્ષીને હુમલો થયો હોય તેવું પ્રાથમિક તપાસમાં ખુલ્યું નથી : ડીવાયએસપી પીડી મનવર વ્યક્તિગત કારણોસર હુમલો થયો હોવાની ચર્ચા. ઇજાગ્રસ્ત યુવાન પર અનેક કેસ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું. ચૂંટણીને કે રાજકારણને લેવા દેવા…









