કલોલ પૂર્વ સહિત મહિલા કાઉન્સિલરોના પતિદેવો સ્વંપ્રસિદ્ધિમાં જ રચ્યા પચ્યા
કલોલ પૂર્વ સહિત મહિલા કાઉન્સિલરોના પતિદેવો સ્વંપ્રસિદ્ધિમાં જ રચ્યા પચ્યા કલોલ નગરપાલિકાના મહિલા કાઉન્સિલરોના પતિદેવો જ સ્વપ્રસિદ્ધિમાં રચ્યા પચ્યા રહેતા હોવાનો ગણગણાટ થઇ રહ્યો છે. મહિલાઓને શક્તિનું સ્વરૂપ કહેવામાં આવે છે, સરકારે તેમને વહીવટ કરવાનો અધિકાર…









