કલોલમાં નગરપાલિકાની ટ્રોલી ખાડામાં ફસાતા મહામહેનતે બહાર કઢાઈ
કલોલમાં નગરપાલિકાની ટ્રોલી ખાડામાં ફસાતા મહામહેનતે બહાર કઢાઈ કલોલના પૂર્વ વિસ્તારમાં એક વિચિત્ર બનાવ બન્યો હતો. રઘુવીર ચોકડીથી ભાગ્યોદય સોસાયટી તરફ જવાના રસ્તે એક ટ્રેકટર ટ્રોલી ખાડામાં ફસાઈ હતી. જેને કારણે મહામહેનતે તેને બહાર કાઢવામાં આવી…









