કલોલ હાઇવે પર વીજળીના થાંભલા સાથે ફોર્ચ્યુનર અથડાતા કચ્ચરઘાણ
કલોલ હાઇવે પર વીજળીના થાંભલા સાથે ફોર્ચ્યુનર અથડાતા કચ્ચરઘાણ કલોલ હાઇવે પર અકસ્માત થવું સામાન્ય થઈ ગયું છે. આજે એક ફોર્ચ્યુનર કાર ધડાકાભેર સાથે ઈલેક્ટ્રીક વિજપોલ સાથે અથડાતા પાંચ લોકોને સામાન્ય ઇજા થવા પામી હતી.…









