કલોલ-છત્રાલ હાઇવે પર ટ્રકે કારને ટક્કર મારતા પલ્ટી ખાઈ ગઈ,બે ઈજાગ્રસ્ત
કલોલ-છત્રાલ હાઇવે પર ટ્રકે કારને ટક્કર મારતા પલ્ટી ખાઈ ગઈ,બે ઈજાગ્રસ્ત કલોલ-છત્રાલ હાઇવે પર અકસ્માતનો બનાવ નોંધાયો હતો. કડીમાં રહેતા પ્રિન્સિપાલ સ્ટેશનરીનો સામાન લેવા કલોલ તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. કડી સ્કૂલમાં પ્રિન્સિપાલ…









