કલોલ-પાનસર વચ્ચે નવો રેલવે ઓવરબ્રિજ બનશે,વાહન ચાલકોને થશે મોટો ફાયદો
કલોલ-પાનસર વચ્ચે નવો રેલવે ઓવરબ્રિજ બનશે કલોલ અને પાનસર વચ્ચે આવેલ રેલવે ફાટક પર નવો ઓવરબ્રિજ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રેલવે ઓવરબ્રિજથી હજારો વાહન ચાલકોને ફાયદો થશે. અમદાવાદ-મહેસાણા મુખ્ય રેલવે લાઈન પર બનનાર આ…









