કલોલ પૂર્વમાં રખડતી ગાયે ઉત્પાત મચાવ્યો,લોકોમાં ડર
કલોલ પૂર્વમાં રખડતી ગાયે ઉત્પાત મચાવ્યો,લોકોમાં ડર કલોલમાં પૂર્વ વિસ્તારમાં રખડતી ગાય તોફાની બની હતી. રસ્તા પરથી આવતા જતા લોકોને મારવા દોડતા લોકોમાં પણ ભય ફેલાયો હતો. બે દિવસ અગાઉ વાંદરો અને હવે ગાયના ત્રાસથી લોકોમાં…









