કલોલ-કડીને પ્રદુષણમાંથી મુક્તિ અપાવવા બળદેવજી ઠાકોરની રજૂઆત
કલોલ-કડીને પ્રદુષણમાંથી મુક્તિ અપાવવા રજૂઆત કલોલ ના ધારસભ્ય બળદેવજી ઠાકોરે આજે વિધાનસભામાં ગુજરાતના વાર્ષિક બજેટમાં OBC સમાજોને થયેલ અન્યાય અંગે રજુઆત કરી. રાજ્ય સરકારનું વાર્ષિક બજેટ ₹2.43 લાખ કરોડનું છે. પરંતુ તેમાં OBC સમાજો માટે…









