કલોલ કોલેજમાં NSSના બેસ્ટ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા
કલોલ કોલેજમાં NSS ના બેસ્ટ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા કલોલની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ,વખારિયા કેમ્પસમાં NSS ના શ્રેષ્ઠ સ્વયંસેવકોને વિશિષ્ટ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ ઇનામો આપીને પ્રોત્સાહિત કર્યા હતા.કોલેજના આચાર્ય ડો.કે.સી.દેશમુખે આશીર્વચન આપ્યા હતા.એન.એસ…









