કલોલ પૂર્વમાં પિતા-પુત્ર પર છરી વડે હુમલો થતા ચકચાર
પિતા-પુત્ર પર છરી વડે હુમલો થતા ચકચાર કલોલમાં પૂર્વ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગની સખ્ત જરૂર ઉભી થઇ છે. કલોલ પૂર્વમાં પિતા-પુત્ર પર છરી વડે હુમલો થતા ચકચાર ગઈ છે.છાસવારે અહીં મારામારી બબાલ થતી રહેતી હોય છે. પૂર્વમાં…









