કલોલના નવજીવન શોપિંગમાં પણ દબાણ,ટ્રાફિકનો પ્રશ્ન વિકટ બન્યો
કલોલ સમાચાર

કલોલના નવજીવન શોપિંગમાં પણ દબાણ,ટ્રાફિકનો પ્રશ્ન વિકટ બન્યો

નવજીવન બજારમાં પણ હવે ટ્રાફિકનો પ્રશ્ન ઉભો થયો ...... કલોલમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવામાં આવી રહ્યું છે. શહેરના નવા શોપિંગ ડેસ્ટિનેશન કહેવાતા નવજીવન બજારમાં પણ હવે ટ્રાફિકનો પ્રશ્ન ઉભો થયો છે. વાહન ચાલકો દ્વારા રોડ…

કલોલ રેફરલ હોસ્પિટલની પાછળ આવેલ ટાંકી કનેકશનના અભાવે દેખાવ પૂરતી બની

થોડાક સમય અગાઉ જ લોકાર્પણ કરેલ ટાંકીને હજુ સુધી કનેકશન આપવામાં ન આવતા શોભાના ગાંઠીયા સમાન બની.... કલોલમાં નગરપાલિકા વધુ એક વખત વિવાદમાં આવી છે. જેમાં થોડાક સમય અગાઉ જ લોકાર્પણ કરવામાં આવેલ પાણીની ટાંકીને…

કલોલ જીઆઇડીસીમાં આવેલ કંપનીમાં ગેસ ગળતર થતા ત્રણ વિદ્યાર્થિની અસરગ્રસ્ત
કલોલ સમાચાર

કલોલ જીઆઇડીસીમાં આવેલ કંપનીમાં ગેસ ગળતર થતા ત્રણ વિદ્યાર્થિની અસરગ્રસ્ત

 ગુરુકુળમાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓને ગેસ ગળતરને લીધે શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલ ખસેડાઇ........ કલોલ જીઆઇડીસીમાં આવેલ એક કંપનીમાં ગેસ ગળતર થવાની ઘટના પ્રકાશમાં આવી છે. કંપનીમાં થયેલ ગેસ ગળતરને લીધે જીઆઇડીસીની નજીક આવેલ સ્વામીનારાયણ ગુરુકુળમાં…

કલોલમાં વધતા દબાણે પાણીના એટીએમને પણ ઢાંકી દીધા
કલોલ સમાચાર

કલોલમાં વધતા દબાણે પાણીના એટીએમને પણ ઢાંકી દીધા

નગરપાલિકા વધતા દબાણને અટકાવવામાં તદ્દન નિષ્ફળ સાબિત થઈ...... ગાંધીનગર જિલ્લાના કલોલમાં ઠેર ઠેર દબાણ જોવા મળી રહ્યા છે. વધતા દબાણને કારણે જાહેરમાર્ગો પણ સાંકડા થઈ રહ્યા છે. આ દબાણને કારણે વાહન ચાલકોને પણ ભારે અગવડતાનો…

કલોલના નારદીપુર ખાતે કિશોરની ઘાતકી હત્યા
કલોલ સમાચાર

કલોલના નારદીપુર ખાતે કિશોરની ઘાતકી હત્યા

મૃતક કિશોર મૂળ ઉત્તર પ્રદેશનો અને છેલ્લા 25 વર્ષથી પરિવાર સાથે નારદીપુર ખાતે રહેતો હતો..... કલોલના નારદીપુર ખાતે 15 વર્ષીય કિશોરની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. આજરોજ સાંજના સમયગાળા દરમિયાન કિશોર તેના મિત્રો સાથે…

કલોલ નગરપાલિકા દબાણ હટાવવા ફક્ત નાટક કરી શકે,નક્કર કામગીરી નહીં
કલોલ સમાચાર

કલોલ નગરપાલિકા દબાણ હટાવવા ફક્ત નાટક કરી શકે,નક્કર કામગીરી નહીં

દબાણ અધિકારીને રાજકીય દબાણ આવતા કામ અટકાવવામાં આવ્યું..... કલોલ નગરપાલિકા દ્વારા આજરોજ દબાણ હટાવો ઝુંબેશ કરવામાં આવી હતી. જે માત્ર નામની કરવામાં આવી હોય તેમ માત્ર દેખાડો કરવામાં આવ્યો હતો.માત્ર નાની દુકાનોના ઓટલા તોડીને મોટી…

છત્રાલમાં યુવાનને જાતિ વિષયક અપશબ્દો બોલી અન્ય યુવાન દ્વારા ધમકાવવામાં આવ્યો
કલોલ સમાચાર

છત્રાલમાં યુવાનને જાતિ વિષયક અપશબ્દો બોલી અન્ય યુવાન દ્વારા ધમકાવવામાં આવ્યો

અગાઉ કેસમાં મારું નામ કેમ લખાયું તેમ કહી યુવકને છરી બતાવી ડરાવવામાં આવ્યો..... કલોલ તાલુકાના છત્રાલમાં અગાઉના કેસમાં મારું નામ કેમ લખાવ્યું તેમ કહી યુવાનને છરી બતાવીને ધમકાવવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગાડીમાં આવેલ શખ્સ…

કલોલના અંબિકાનગર હાઇવે પર બે આખલાઓ યુદ્ધે ચડ્યા
કલોલ સમાચાર

કલોલના અંબિકાનગર હાઇવે પર બે આખલાઓ યુદ્ધે ચડ્યા

રેઢીયાળ તંત્રની આળસને કારણે કલોલમાં આખલા યુદ્ધની ઘટનાઓમાં વધારો..... કલોલમાં આખલા યુદ્ધની ઘટનાઓ સર્વ સામાન્ય થઈ ચૂકી હોય તેમ વારંવાર આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. રેઢિયાળ તંત્ર દ્વારા ઢોર પકડની કામગીરી કરવામાં આવતી…

કલોલમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલ સાયકલ ટ્રેક બિસ્માર અવસ્થામાં
કલોલ સમાચાર

કલોલમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલ સાયકલ ટ્રેક બિસ્માર અવસ્થામાં

ટ્રેક પર ઠેર ઠેર ગંદકી હોવાથી, ટ્રેક શોભાના ગાઠીયા સમાન બન્યો ..... કલોલમા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ સાયકલ ટ્રેક બિસ્માર અવસ્થામાં જોવા મળી રહ્યો છે. નગરપાલિકા દ્વારા આ ટ્રેકની યોગ્ય જાળવણી કરવામાં આવી રહી નથી,…

કલોલમાં વધતા દબાણને અટકાવવામાં નગરપાલિકા તંત્ર તદ્દન નિષ્ફળ
કલોલ સમાચાર

કલોલમાં વધતા દબાણને અટકાવવામાં નગરપાલિકા તંત્ર તદ્દન નિષ્ફળ

જાહેરમાર્ગો સાંકડા થઈ રહ્યા છે, તેમ છતાં નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી નથી..... ગાંધીનગર જીલ્લાના કલોલમાં ઠેર ઠેર દબાણો વધી રહ્યા છે. જેના કારણે કલોલના જાહેરમાર્ગો પણ સાંકડા થઈ રહ્યા છે. તેમ છતાં નગરપાલિકા…