કલોલ હાઇવે પર બપોરના રોજ અકસ્માત સર્જાયો : પાંચ ઘાયલ
છોટાહાથીના ચાલકે અન્ય વાહનને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો...... કલોલ હાઇવે પર આજરોજ અકસ્માત થવાની ઘટના સામે આવી હતી. જેમાં પાંચ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા…









