3 મે,2022
કલોલમાં ગમખ્વાર અકસ્માત
કલોલ માણસા ઓવરબ્રિજ પાસે થયેલ અકસ્માત એકનું મૃત્યુ.
એક નું મૃત્યુ બે ઘાયલ.
લક્ઝરી ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા એક્ટિવા ચાલકને લીધો
અડફેટમાં.
એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મૃત્યુ.
મરનાર વ્યક્તિ ૪૦ થી ૪૫ વર્ષનો.
દિનેશભાઈ મણીલાલ પરમાર નું સ્થળ પર મૃત્યુ.
હોસ્પિટલ ને હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા.
અકસ્માત લઈને ટ્રાફિક જામ.
અકસ્માત થતા લોકો એકઠા થયા.
કલોલનો સરદાર બાગ બનશે વધુ આકર્ષક, કઈ કામગીરી હાથ ધરાઈ,વાંચો
https://kalolsamachar.online/sardar-bagh-of-kalol-will-become-more-attractive/
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819