એક બાજુ લોકો વેક્સીન લઇ નથી રહ્યા ત્યારે કલોલના ગામડાઓએ રાહ ચીંધી છે. કલોલ તાલુકામાં પાંચ ગામડાઓમાં 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ કરી દેવાય છે. આ ગામના લોકોએ સમગ્ર દેશને નવી દિશા દેખાડી છે.
કોરોનાની વેક્સિનની કામગીરી સઘન કરવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કવાયત હાથ ધરી હતી. જેના ફલસ્વરૂપે ગ્રામ પંચાયત, ગામના અગ્રણીઓ તેમજ યુવાનોના સહયોગથી જિલ્લાના કલોલ તાલુકાના પાંચ ગામોમાં વેક્સિનના પ્રથમ ડોઝની 98થી 100 કામગીરી થઇ છે.
Video :બળદેવજી ઠાકોરના બંગલે ચોરી કરનારા ચોર પકડાયા
ઓળા ગામમાં 2182 સામે 2182 હિંમતપુરામાં 529 સામે 529 અઢાણામાં 421 સામે 421 ખાત્રજમાં 3546 સામે 3538 અને ગણપતપુરામાં 640 સામે 640ને રસી અપાઈ છે.
3 thoughts on “અદભુત ! કલોલના આ પાંચ ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ”