કલોલ પૂર્વમાં ડાક ચૌપાલ કાર્યક્રમ યોજાયો
કલોલ પૂર્વમાં ડાક ચૌપાલ કાર્યક્રમ યોજાયો કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી રેલવે પૂર્વ કલોલ ખાતે ઇન્ડિયન પોસ્ટ કલોલ હેડ ઓફિસ તથા કરછ કડવા પાટીદાર યુવા મંડળ કલોલના સંયુક્ત ઉપક્રમે ડાક ચૌપાલનું આયોજન કરવામાં આવ્યું હતું.…







